પુનર્નિયમ ૧:૪૬
આથી ઘણાં દિવસો તમે કાદેશમાં રહ્યા, એટલે કે બધા દિવસો તમે ત્યાં રહ્યા.પુનર્નિયમ ૧:૪૬ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Deuteronomy 1:46
- So you stayed in Kadesh many days, according to the days that you remained.
- हिन्दी — व्यवस्थाविवरण १:४६
- और तुम कादेश में बहुत दिनों तक रहे, यहाँ तक कि एक युग हो गया।
સંદર્ભમાં
૪૪પહાડી પ્રદેશમાં રહેતા અમોરીઓ તમારી વિરુદ્ધ બહાર નીકળી આવ્યા અને મધમાખીઓની જેમ તમારી પાછળ લાગ્યા, સેઈરમાં છેક હોર્મા સુધી તમને મારીને હાર આપી.
૪૫તમે પાછા ફરીને યહોવાહની આગળ રડ્યા; પણ યહોવાહે તમારો અવાજ સાંભળ્યો નહિ, તમારી દરકાર કરી નહિ.
૪૬આથી ઘણાં દિવસો તમે કાદેશમાં રહ્યા, એટલે કે બધા દિવસો તમે ત્યાં રહ્યા.
