પુનર્નિયમ ૧૫:૧
દર સાતમું વર્ષ તમારે માટે છુટકારાનું વર્ષ થાય.પુનર્નિયમ ૧૫:૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Deuteronomy 15:1
- At the end of every seven years, you shall cancel debts.
- हिन्दी — व्यवस्थाविवरण १५:१
- “सात-सात वर्ष बीतने पर तुम छुटकारा दिया करना ,
સંદર્ભમાં
૧દર સાતમું વર્ષ તમારે માટે છુટકારાનું વર્ષ થાય.
૨અને છૂટકો કરવાની રીત આ છે; દરેક લેણદારે પોતાના પડોશીને દેવાથી મુકત કરવા. તેણે પોતાના પડોશી પાસેથી તથા પોતાના ભાઈ પાસેથી દેવું વસૂલ કરવા દબાણ કરવું નહિ. કારણ કે યહોવાહના માનાર્થે છુટકારાનો ઢંઢેરો જાહેર કરવામાં આવ્યો છે.
૩વિદેશીઓ પાસે તમે દેવું ભરપાઈ કરાવી શકો છો પરંતુ તારું લેણું જો તારા ભાઈ પાસે હોય તો તે જતું કર.
