પુનર્નિયમ ૧૫:૨૩
પરંતુ તમારે તેનું લોહી ખાવું નહિ તેને પાણીની જેમ જમીન પર ઢોળી દેવું.પુનર્નિયમ ૧૫:૨૩ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Deuteronomy 15:23
- Only you shall not eat its blood. You shall pour it out on the ground like water.
- हिन्दी — व्यवस्थाविवरण १५:२३
- परन्तु उसका लहू न खाना; उसे जल के समान भूमि पर उण्डेल देना।
સંદર્ભમાં
૨૧પરંતુ જો તેને કંઈ ખોડખાંપણ હોય, એટલે કે અપંગ અંધ કે કશી ખોડવાળું હોય તો તે યહોવાહ તમારા ઈશ્વરને તેનો યજ્ઞ ન કરો.
૨૨તમે તે તમારે ઘરે ખાઓ; જેમ હરણ તથા સાબર, તેમ શુદ્ધ કે અશુદ્ધ જન તે ખાય.
૨૩પરંતુ તમારે તેનું લોહી ખાવું નહિ તેને પાણીની જેમ જમીન પર ઢોળી દેવું.
