પુનર્નિયમ ૨:૧૮
તું આજે આર એટલે કે મોઆબની સરહદ પાર કરવાનો છે;પુનર્નિયમ ૨:૧૮ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Deuteronomy 2:18
- “You are to pass over Ar, the border of Moab, today.
- हिन्दी — व्यवस्थाविवरण २:१८
- ‘अब मोआब की सीमा, अर्थात् आर को पार कर;
સંદર્ભમાં
૧૬હવે લોકોમાંથી સર્વ લડવૈયાઓ નાશ પામ્યા તથા મરી ગયા ત્યાર પછી,
૧૭યહોવાહે મને કહ્યું કે,
૧૮તું આજે આર એટલે કે મોઆબની સરહદ પાર કરવાનો છે;
૧૯અને જયારે તું આમ્મોનપુત્રોની નજીક આવે ત્યારે તેઓને સતાવીશ નહિ કે તેઓની સાથે લડીશ પણ નહિ; કારણ કે, હું તમને આમ્મોનપુત્રોના દેશમાંથી વતન આપવાનો નથી. કેમ કે મેં તે પ્રદેશ વતન તરીકે લોતપુત્રોને આપ્યો છે.”
૨૦તે પણ રફાઈઓનો દેશ ગણાય છે; અગાઉ રફાઈઓ તેમાં રહેતા હતા. જો કે આમ્મોનીઓ તેઓને ઝામઝુમીઓ એવું નામ આપે છે.
