પુનર્નિયમ ૨૫:૧૪
વળી તમારા ઘરમાં અનેક તરેહના માપ એટલે એક મોટું અને બીજું નાનું એમ ન રાખો.પુનર્નિયમ ૨૫:૧૪ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Deuteronomy 25:14
- You shall not have in your house diverse measures, one large and one small.
- हिन्दी — व्यवस्थाविवरण २५:१४
- अपने घर में भाँति-भाँति के, अर्थात् घटती-बढ़ती नपुए न रखना।
સંદર્ભમાં
૧૨તો તમારે તે સ્ત્રીનો હાથ કાપી નાખવો; તમારી આંખ તેના પર દયા ન લાવે.
૧૩તમારે તમારી થેલીમાં જુદા જુદા માપનાં કાટલાં એટલે કે એક હલકું અને બીજું ભારે એમ ન રાખવાં.
૧૪વળી તમારા ઘરમાં અનેક તરેહના માપ એટલે એક મોટું અને બીજું નાનું એમ ન રાખો.
૧૫તમારે સાચું અને પ્રમાણિત વજન તથા માપ રાખવું જેથી યહોવાહ તમારા ઈશ્વર જે દેશ તમને આપે છે તેમાં તમે લાંબુ આયુષ્ય ભોગવો.
૧૬જે કોઈ વ્યક્તિ એવાં કામ કરે છે એટલે જેઓ અન્યાય કરે છે. તે સર્વ યહોવાહ તમારા ઈશ્વરને ધિક્કારપાત્ર લાગે છે.
