પુનર્નિયમ ૨૮:૫
તમારી ફળની ટોપલી તથા તમારા ગૂંદવાની વાસણ આશીર્વાદિત થશે.પુનર્નિયમ ૨૮:૫ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Deuteronomy 28:5
- Your basket and your kneading trough shall be blessed.
- हिन्दी — व्यवस्थाविवरण २८:५
- धन्य हो तेरी टोकरी और तेरा आटा गूँधने का पात्र।
સંદર્ભમાં
૩તમે નગરમાં આશીર્વાદિત થશો, ખેતરમાં તમે આશીર્વાદિત થશો.
૪તમારાં સંતાન, તમારી ભૂમિનું ફળ, તમારાં પશુનું ફળ, તમારાં ઘેટાંબકરાં તથા અન્ય જાનવરોના બચ્ચાં આશીર્વાદિત થશે.
૫તમારી ફળની ટોપલી તથા તમારા ગૂંદવાની વાસણ આશીર્વાદિત થશે.
૬તમે અંદર આવતાં અને બહાર જતાં આશીર્વાદિત થશો.
૭યહોવાહ તમારા ઉપર હુમલો કરવા આવનાર શત્રુઓને પરાજિત કરશે; તમારી સામે તેઓ એક માર્ગેથી આવશે તો પણ તમારી સામેથી સાત માર્ગે નાસી જશે.
