પુનર્નિયમ ૨૯:૨૯
મર્મો યહોવાહ આપણા ઈશ્વરના છે, પણ પ્રગટ કરેલી વાતો સદા આપણી તથા આપણાં સંતાનોની છે, તેથી આપણે આ નિયમનાં સર્વ વચનો પાળીએ.પુનર્નિયમ ૨૯:૨૯ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Deuteronomy 29:29
- The secret things belong to the LORD our God; but the things that are revealed belong to us and to our children forever, that we may do all the words of this law.
- हिन्दी — व्यवस्थाविवरण २९:२९
- “ गुप्त बातें हमारे परमेश्वर यहोवा के वश में हैं ; परन्तु जो प्रगट की गई हैं वे सदा के लिये हमारे और हमारे वंश के वश में रहेंगी, इसलिए कि इस व्यवस्था की सब बातें पूरी की जाएँ।
સંદર્ભમાં
૨૭તેથી આ પુસ્તકમાં લખેલા શાપો આ દેશ પર લાવવાને યહોવાહનો કોપ તેઓ પર સળગ્યો હતો.
૨૮યહોવાહે કોપમાં તથા ક્રોધમાં તથા તેના ઘણાં રોષમાં તેઓને તેઓના દેશમાંથી ઉખેડીને બીજા દેશમાં કાઢી મૂક્યા. જેમ આજે છે તે પ્રમાણે.
૨૯મર્મો યહોવાહ આપણા ઈશ્વરના છે, પણ પ્રગટ કરેલી વાતો સદા આપણી તથા આપણાં સંતાનોની છે, તેથી આપણે આ નિયમનાં સર્વ વચનો પાળીએ.
