પુનર્નિયમ ૩:૨૯
એ પ્રમાણે આપણે બેથ-પેઓરની સામેની ખીણમાં મુકામ કર્યો.પુનર્નિયમ ૩:૨૯ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Deuteronomy 3:29
- So we stayed in the valley near Beth Peor.
- हिन्दी — व्यवस्थाविवरण ३:२९
- तब हम बेतपोर के सामने की तराई में ठहरे रहे।
સંદર્ભમાં
૨૭પિસ્ગાહ પર્વતના શિખર પર ચઢ, તારી આંખો ઊંચી કરીને પશ્ચિમબાજુ, ઉત્તરબાજુ, દક્ષિણબાજુ તથા પૂર્વબાજુ જો તારી આંખોથી જોઈ લે, તું આ યર્દનની પાર જવા પામવાનો નથી.
૨૮યહોશુઆને આદેશ આપ; તેને હિંમત તથા બળ આપ, કેમ કે, તે આ લોકોને પેલી પાર લઈ જશે અને જે દેશ તું જોવાનો છે તેનો વારસો તે તેઓને અપાવશે.”
૨૯એ પ્રમાણે આપણે બેથ-પેઓરની સામેની ખીણમાં મુકામ કર્યો.
