પુનર્નિયમ ૫:૨
યહોવાહ આપણા ઈશ્વરે હોરેબમાં આપણી સાથે કરાર કર્યો હતો.પુનર્નિયમ ૫:૨ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Deuteronomy 5:2
- The LORD our God made a covenant with us in Horeb.
- हिन्दी — व्यवस्थाविवरण ५:२
- हमारे परमेश्वर यहोवा ने तो होरेब पर हम से वाचा बाँधी।
સંદર્ભમાં
૧મૂસાએ બધા ઇઝરાયલીઓને બોલાવીને તેઓને કહ્યું, “હે ઇઝરાયલ, જે કાનૂનો તથા નિયમો હું તમને આજે કહી સંભળાવું છું તે સાંભળો, કે તમે તે શીખો અને તેને પાળો.
૨યહોવાહ આપણા ઈશ્વરે હોરેબમાં આપણી સાથે કરાર કર્યો હતો.
૩યહોવાહે આપણા પિતૃઓ સાથે આ કરાર કર્યો નહિ પણ આપણી સાથે, એટલે કે આપણે બધા આજે અહીં હયાત છીએ તેઓની સાથે કર્યો.
૪યહોવાહ પર્વત પર તમારી સાથે અગ્નિજ્વાળામાંથી પ્રત્યક્ષ બોલ્યા હતા,
