સભાશિક્ષક ૧:૧૨
હું સભાશિક્ષક યરુશાલેમમાં ઇઝરાયલનો રાજા હતો.સભાશિક્ષક ૧:૧૨ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Ecclesiastes 1:12
- I, the Preacher, was king over Israel in Jerusalem.
- हिन्दी — सभोपदेशक १:१२
- मैं उपदेशक यरूशलेम में इस्राएल का राजा था।
સંદર્ભમાં
૧૦શું એવું કંઈ છે કે જેના વિષે લોકો કહી શકે કે “જુઓ, તે નવું છે”? તોપણ જાણવું કે આપણી અગાઉના, જમાનામાં તે બન્યું હતું.
૧૧ભૂતકાળની પેઢીઓનું સ્મરણ નથી; અને ભવિષ્યમાં આવનારી પેઢીઓનું, કંઈ પણ સ્મરણ પણ હવે પછી થનાર પેઢીઓમાં રહેશે નહિ.
૧૨હું સભાશિક્ષક યરુશાલેમમાં ઇઝરાયલનો રાજા હતો.
૧૩પૃથ્વી પર જે કંઈ બને છે તેની શોધ કરવા અને સમજવા મેં મારા ડહાપણને લગાડ્યું તો એ સમજાયું કે કષ્ટમય શ્રમ ઈશ્વરે માણસને કેળવવાના સાધન તરીકે આપ્યો છે.
૧૪પૃથ્વી પર જે સર્વ થાય છે તે બાબતો મેં જોઈ છે. એ સર્વ વ્યર્થ તથા પવનને મૂઠ્ઠીમાં ભરવા જેવું છે.
