સભાશિક્ષક ૧:૩
જે સર્વ પ્રકારનાં શ્રમ મનુષ્ય પૃથ્વી પર કરે છે, તેથી તેને શો લાભ છે?સભાશિક્ષક ૧:૩ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Ecclesiastes 1:3
- What does man gain from all his labor in which he labors under the sun?
- हिन्दी — सभोपदेशक १:३
- उस सब परिश्रम से जिसे मनुष्य सूर्य के नीचे करता है, उसको क्या लाभ प्राप्त होता है?
સંદર્ભમાં
૧યરુશાલેમના રાજા દાઉદના પુત્ર સભાશિક્ષકનાં વચનો.
૨સભાશિક્ષક કહે છે કે. “વ્યર્થતાની વ્યર્થતા, વ્યર્થતાની વ્યર્થતા સઘળું વ્યર્થ છે. સઘળું પવનને મૂઠ્ઠીમાં ભરવા જેવું છે.
૩જે સર્વ પ્રકારનાં શ્રમ મનુષ્ય પૃથ્વી પર કરે છે, તેથી તેને શો લાભ છે?
૪એક પેઢી જાય છે અને બીજી આવે છે પરંતુ દુનિયા સદા ટકી રહે છે.
૫સૂર્ય ઊગે છે પછી અસ્ત થઈને ફરી તેને ઊગવાની જગ્યાએ સત્વરે જાય છે.
