સભાશિક્ષક ૩:૪
રડવાનો સમય અને હસવાનો સમય; શોક કરવાનો સમય અને નૃત્ય કરવાનો સમય.સભાશિક્ષક ૩:૪ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Ecclesiastes 3:4
- a time to weep, and a time to laugh; a time to mourn, and a time to dance;
- हिन्दी — सभोपदेशक ३:४
- रोने का समय, और हँसने का भी समय; छाती पीटने का समय, और नाचने का भी समय है;
સંદર્ભમાં
૨જન્મ લેવાનો સમય અને મૃત્યુ પામવાનો સમય, છોડ રોપવાનો સમય અને રોપેલાને ઉખેડી નાખવાનો સમય;
૩મારી નાખવાનો સમય અને જીવાડવાનો સમય, તોડી પાડવાનો સમય અને બાંધવાનો સમય.
૪રડવાનો સમય અને હસવાનો સમય; શોક કરવાનો સમય અને નૃત્ય કરવાનો સમય.
૫પથ્થરો ફેંકી દેવાનો સમય અને પથ્થરો એકઠા કરવાનો સમય; આલિંગન કરવાનો સમય તથા આલિંગન કરવાથી દૂર રહેવાનો સમય.
૬શોધવાનો સમય અને ગુમાવવાનો સમય, રાખવાનો સમય અને ફેંકી દેવાનો સમય;
