સભાશિક્ષક ૭:૫
કોઈ માણસે મૂર્ખનું ગીત સાંભળવું તેના કરતાં જ્ઞાનીનો ઠપકો સાંભળવો તે સારું છેસભાશિક્ષક ૭:૫ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Ecclesiastes 7:5
- It is better to hear the rebuke of the wise than for a man to hear the song of fools.
- हिन्दी — सभोपदेशक ७:५
- मूर्खों के गीत सुनने से बुद्धिमान की घुड़की सुनना उत्तम है।
સંદર્ભમાં
૩હાસ્ય કરતાં ખેદ સારો છે. કેમ કે ચહેરાના ઉદાસીપણાથી અંત:કરણ આનંદ પામે છે.
૪જ્ઞાનીનું અંત:કરણ શોકના ઘરમાં હોય છે પણ મૂર્ખનું અંત:કરણ હર્ષના ઘરમાં હોય છે.
૫કોઈ માણસે મૂર્ખનું ગીત સાંભળવું તેના કરતાં જ્ઞાનીનો ઠપકો સાંભળવો તે સારું છે
૬કેમ કે જેમ સગડી પરના પાત્રની નીચે કાંટાનો ભડભડાટ હોય છે તેમ મૂર્ખનું હાસ્ય છે એ પણ વ્યર્થતા છે.
૭નિશ્ચે જુલમ મનુષ્યને મૂર્ખ બનાવે છે, તે તેની સમજશકિતનો નાશ કરે છે.
