એફેસીઓને પત્ર ૩:૧૫
જેમનાં નામ પરથી સ્વર્ગનાં તથા પૃથ્વી પરનાં સર્વ કુટુંબને નામ આપવામાં આવે છે,એફેસીઓને પત્ર ૩:૧૫ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Ephesians 3:15
- from whom every family in heaven and on earth is named,
- हिन्दी — इफिसियों ३:१५
- जिससे स्वर्ग और पृथ्वी पर, हर एक घराने का नाम रखा जाता है,
સંદર્ભમાં
૧૩એ માટે હું માંગુ છું કે, તમારે માટે મને જે વિપત્તિ પડે છે તેથી તમે નાહિંમત થશો નહિ કેમ કે તે વિપત્તિ તો તમારો મહિમા છે.
૧૪એ કારણથી પિતા,
૧૫જેમનાં નામ પરથી સ્વર્ગનાં તથા પૃથ્વી પરનાં સર્વ કુટુંબને નામ આપવામાં આવે છે,
૧૬તે પિતા ની આગળ હું ઘૂંટણે પડીને વિનંતી કરું છું, કે તે ઈશ્વર પોતાના મહિમાની સંપત્તિ પ્રમાણે તેમના પવિત્ર આત્મા દ્વારા તમને આંતરિક મનુષ્યત્વમાં સામર્થ્યથી બળવાન કરે.
૧૭અને વિશ્વાસથી તમારાં હૃદયોમાં ખ્રિસ્ત વસે; જેથી તમારાં મૂળ પ્રેમમાં રોપીને અને તેનો પાયો દૃઢ કરીને,
