એફેસીઓને પત્ર ૪:૧
એ માટે હું, પ્રભુને સારુ બંદીવાન, તમને વિનંતી કરું છું કે, જે તેડાથી તમે તેડાયા છો, તે તેડાને યોગ્ય થઈને ચાલો;એફેસીઓને પત્ર ૪:૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Ephesians 4:1
- I therefore, the prisoner in the Lord, beg you to walk worthily of the calling with which you were called,
- हिन्दी — इफिसियों ४:१
- इसलिए मैं जो प्रभु में बन्दी हूँ तुम से विनती करता हूँ कि जिस बुलाहट से तुम बुलाए गए थे, उसके योग्य चाल चलो,
સંદર્ભમાં
૧એ માટે હું, પ્રભુને સારુ બંદીવાન, તમને વિનંતી કરું છું કે, જે તેડાથી તમે તેડાયા છો, તે તેડાને યોગ્ય થઈને ચાલો;
૨સંપૂર્ણ દીનતા, નમ્રતા તથા સહનશીલતા રાખીને પ્રેમથી એકબીજાનું સહન કરો;
૩શાંતિના બંધનમાં આત્માની એકતા રાખવાનો યત્ન કરો.
