એફેસીઓને પત્ર ૪:૨૫
એ માટે અસત્ય દૂર કરીને દરેક પોતાના પડોશીની સાથે સત્ય બોલો; કેમ કે આપણે એકબીજાનાં અંગો છીએ.એફેસીઓને પત્ર ૪:૨૫ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Ephesians 4:25
- Therefore, putting away falsehood, speak truth each one with his neighbor, for we are members of one another.
- हिन्दी — इफिसियों ४:२५
- इस कारण झूठ बोलना छोड़कर, हर एक अपने पड़ोसी से सच बोले, क्योंकि हम आपस में एक दूसरे के अंग हैं। (कुलु. 3:9, रोम. 12:5, जक. 8:16)
સંદર્ભમાં
૨૩અને તમારી મનોવૃત્તિઓ નવી બનાવો.
૨૪અને નવું મનુષ્યત્વ જે ઈશ્વરના મનોરથ પ્રમાણે ન્યાયીપણામાં તથા સત્યની પવિત્રતામાં સૃજાયેલું છે તે ધારણ કરો.
૨૫એ માટે અસત્ય દૂર કરીને દરેક પોતાના પડોશીની સાથે સત્ય બોલો; કેમ કે આપણે એકબીજાનાં અંગો છીએ.
૨૬ગુસ્સે થવાય ત્યારે ખુન્નસ રાખવાનું પણ પાપ ન કરો; તમારા ગુસ્સા પર સૂર્યને આથમવા ન દો;
૨૭અને શેતાનને સ્થાન આપો નહિ.
