એફેસીઓને પત્ર ૪:૫
એક પ્રભુ, એક વિશ્વાસ, એક બાપ્તિસ્મા,એફેસીઓને પત્ર ૪:૫ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Ephesians 4:5
- one Lord, one faith, one baptism,
- हिन्दी — इफिसियों ४:५
- एक ही प्रभु है, एक ही विश्वास, एक ही बपतिस्मा,
સંદર્ભમાં
૩શાંતિના બંધનમાં આત્માની એકતા રાખવાનો યત્ન કરો.
૪જેમ તમારા તેડાની એક આશામાં તમે તેડાયેલા છો, તેમ એક શરીર તથા એક આત્મા છે;
૫એક પ્રભુ, એક વિશ્વાસ, એક બાપ્તિસ્મા,
૬એક ઈશ્વર અને સર્વના પિતા, ઈશ્વર સર્વ ઉપર, સર્વ મધ્યે તથા સર્વમાં છે.
૭આપણામાંના દરેકને ખ્રિસ્તનાં કૃપાદાનના પરિમાણ પ્રમાણે કૃપા આપવામાં આવેલી છે.
