એફેસીઓને પત્ર ૫:૧
એ માટે તમે પ્રભુનાં પ્રિય બાળકો તરીકે ઈશ્વરનું અનુસરણ કરનારા થાઓ;એફેસીઓને પત્ર ૫:૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Ephesians 5:1
- Be therefore imitators of God, as beloved children.
- हिन्दी — इफिसियों ५:१
- इसलिए प्रिय बच्चों के समान परमेश्वर का अनुसरण करो;
સંદર્ભમાં
૧એ માટે તમે પ્રભુનાં પ્રિય બાળકો તરીકે ઈશ્વરનું અનુસરણ કરનારા થાઓ;
૨અને પ્રેમમાં ચાલો. જેમ ખ્રિસ્ત ઈસુએ તમારા પર પ્રેમ રાખ્યો અને ઈશ્વરની સમક્ષ સુવાસને અર્થે, આપણે સારુ સ્વાર્પણ કરીને પોતાનું બલિદાન આપ્યું, તેમ.
૩વ્યભિચાર તથા સર્વ પ્રકારની અશુદ્ધતા અથવા દ્રવ્યલોભનાં નામ પણ સરખાં તમારે કદી ન લેવાં, કેમ કે સંતોને એ જ શોભે છે;
