એફેસીઓને પત્ર ૫:૯
કેમ કે પ્રકાશનું ફળ સર્વ પ્રકારના સદાચારમાં તથા ન્યાયીપણામાં તથા સત્યમાં છે.એફેસીઓને પત્ર ૫:૯ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Ephesians 5:9
- for the fruit of the Spirit is in all goodness and righteousness and truth,
- हिन्दी — इफिसियों ५:९
- (क्योंकि ज्योति का फल सब प्रकार की भलाई, और धार्मिकता, और सत्य है),
સંદર્ભમાં
૭એ માટે તમે તેઓના સહભાગી ન થાઓ.
૮કેમ કે તમે પહેલાં અંધકારમાં હતા પણ હવે પ્રભુમાં પ્રકાશરૂપ છો; પ્રકાશનાં સંતોને ઘટે એ રીતે ચાલો.
૯કેમ કે પ્રકાશનું ફળ સર્વ પ્રકારના સદાચારમાં તથા ન્યાયીપણામાં તથા સત્યમાં છે.
૧૦પ્રભુને શું પસંદ પડે છે, તે પારખી લો.
૧૧અંધકારનાં નિષ્ફળ કામોના સોબતીઓ ન થાઓ; પણ તેઓને વખોડો.
