એફેસીઓને પત્ર ૬:૧
બાળકો, પ્રભુમાં તમારાં માતાપિતાની આજ્ઞાઓ માનો, કેમ કે એ ઉચિત છે.એફેસીઓને પત્ર ૬:૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Ephesians 6:1
- Children, obey your parents in the Lord, for this is right.
- हिन्दी — इफिसियों ६:१
- हे बच्चों, प्रभु में अपने माता-पिता के आज्ञाकारी बनो, क्योंकि यह उचित है।
સંદર્ભમાં
૧બાળકો, પ્રભુમાં તમારાં માતાપિતાની આજ્ઞાઓ માનો, કેમ કે એ ઉચિત છે.
૨તારા માતાપિતાનું સન્માન કર. તે પહેલી વચન યુક્ત આજ્ઞા છે,
૩‘એ સારુ કે તારું ભલું થાય, અને પૃથ્વી પર તારું આયુષ્ય દીર્ઘ થાય.’”
