એસ્તેર ૯:૭
વળી તેઓએ પાર્શાન્દાથાને, દાલ્ફોનને, આસ્પાથાને,એસ્તેર ૯:૭ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Esther 9:7
- They killed Parshandatha, Dalphon, Aspatha,
- हिन्दी — एस्तेर ९:७
- उन्होंने पर्शन्दाता, दल्पोन, अस्पाता,
સંદર્ભમાં
૫યહૂદીઓએ પોતાના સર્વ શત્રુઓનો તલવારથી સંહાર કરીને તેઓનો નાશ કર્યો અને પોતાના વિરોધીઓ સાથે તેઓએ પોતાની મરજીમાં આવે તેવું વર્તન કર્યુ.
૬સૂસાના મહેલમાં યહૂદીઓએ પાંચસો માણસોને મારીને તેઓનો નાશ કર્યો.
૭વળી તેઓએ પાર્શાન્દાથાને, દાલ્ફોનને, આસ્પાથાને,
૮પોરાથાને, અદાલ્યાને, અરિદાથાને,
૯પાર્માશતાને, અરિસાયને, અરિદાયને તથા વાઈઝાથાને,
