નિર્ગમન ૧:૨
રુબેન, શિમયોન, લેવી અને યહૂદા,નિર્ગમન ૧:૨ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Exodus 1:2
- Reuben, Simeon, Levi, and Judah,
- हिन्दी — निर्गमन १:२
- रूबेन, शिमोन, लेवी, यहूदा,
સંદર્ભમાં
૧ઇઝરાયલના જે પુત્રો પોતાના કુટુંબકબીલા સહિત તેઓના પિતા યાકૂબ સાથે મિસર દેશમાં આવ્યા તેઓનાં નામ આ છે:
૨રુબેન, શિમયોન, લેવી અને યહૂદા,
૩ઇસ્સાખાર, ઝબુલોન અને બિન્યામીન,
૪દાન, નફતાલી, ગાદ અને આશેર.
