નિર્ગમન ૧:૫
યાકૂબ અને તેનાં સંતાનો મળીને કુલ સિત્તેર જણા હતા. યૂસફ તો અગાઉથી જ મિસરમાં આવ્યો હતો.નિર્ગમન ૧:૫ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Exodus 1:5
- All the souls who came out of Jacob’s body were seventy souls, and Joseph was in Egypt already.
- हिन्दी — निर्गमन १:५
- और यूसुफ तो मिस्र में पहले ही आ चुका था। याकूब के निज वंश में जो उत्पन्न हुए वे सब सत्तर प्राणी थे। (प्रेरि. 7:14)
સંદર્ભમાં
૩ઇસ્સાખાર, ઝબુલોન અને બિન્યામીન,
૪દાન, નફતાલી, ગાદ અને આશેર.
૫યાકૂબ અને તેનાં સંતાનો મળીને કુલ સિત્તેર જણા હતા. યૂસફ તો અગાઉથી જ મિસરમાં આવ્યો હતો.
૬કેટલાક સમય બાદ યૂસફ, તેના બધા ભાઈઓ અને તે પેઢીનાં સર્વ માણસો મૃત્યુ પામ્યાં.
૭પછીની પેઢીના ઇઝરાયલીઓ સફળ થયા અને સંખ્યામાં ઘણા પ્રમાણમાં વધ્યા અને બળવાન થયા; તેઓની વસ્તીથી દેશ ભરચક થઈ ગયો.
