નિર્ગમન ૧૪:૧
પછી યહોવાહે મૂસાને કહ્યું,નિર્ગમન ૧૪:૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Exodus 14:1
- The LORD spoke to Moses, saying,
- हिन्दी — निर्गमन १४:१
- यहोवा ने मूसा से कहा,
સંદર્ભમાં
૧પછી યહોવાહે મૂસાને કહ્યું,
૨“ઇઝરાયલી લોકોને કહે કે, પાછા ફરીને પીહાહીરોથની આગળ, મિગ્દોલ અને લાલસમુદ્રની વચ્ચે બઆલ-સફોનની આગળ સમુદ્રને કિનારે છાવણી કરે.
૩એટલે ફારુનને એવું લાગશે કે, “ઇઝરાયલીઓ અરણ્યમાં ભૂલા પડ્યા છે અને અટવાઈ ગયા છે.”
