નિર્ગમન ૧૮:૨૭
પછી મૂસાએ પોતાના સસરા યિથ્રોને વિદાય આપી. યિથ્રો તેના વતનમાં પાછો ગયો.નિર્ગમન ૧૮:૨૭ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Exodus 18:27
- Moses let his father-in-law depart, and he went his way into his own land.
- हिन्दी — निर्गमन १८:२७
- तब मूसा ने अपने ससुर को विदा किया, और उसने अपने देश का मार्ग लिया।
સંદર્ભમાં
૨૫મૂસાએ સર્વ ઇઝરાયલના લોકોમાંથી ચુનંદા માણસો પસંદ કર્યા અને તેઓમાંથી હજારના, સોના, પચાસના, તથા દશ માણસોના ઉપરી તરીકે નિયુક્ત કર્યાં.
૨૬ત્યાર બાદ તેઓ જ બધો સમય લોકોનો ન્યાય કરવા લાગ્યા. ફક્ત મુશ્કેલ પ્રશ્નો હોય તો જ તેઓ મૂસા આગળ લાવતા અને નાના સામાન્ય પ્રશ્નો તેઓ જાતે હલ કરતા હતા.
૨૭પછી મૂસાએ પોતાના સસરા યિથ્રોને વિદાય આપી. યિથ્રો તેના વતનમાં પાછો ગયો.
