નિર્ગમન ૨૦:૧૪
તમારે વ્યભિચાર કરવો નહિ.નિર્ગમન ૨૦:૧૪ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Exodus 20:14
- “You shall not commit adultery.
- हिन्दी — निर्गमन २०:१४
- “तू व्यभिचार न करना।
સંદર્ભમાં
૧૨“તમારાં માતાપિતાનું સન્માન કરો, જેથી હું યહોવાહ તમારો ઈશ્વર તમને જે દેશ આપનાર છું તેમાં તમે લાંબુ આયુષ્ય પામો.
૧૩તમારે ખૂન કરવું નહિ.
૧૪તમારે વ્યભિચાર કરવો નહિ.
૧૫તમારે ચોરી કરવી નહિ.
૧૬તમારે પડોશી કે માનવબંધુ વિરુદ્ધ જૂઠી સાક્ષી પૂરવી નહિ.
