નિર્ગમન ૨૦:૨
“હું તમારો ઈશ્વર યહોવાહ છું. હું તમને મિસર દેશમાં જ્યાં તમે ગુલામ હતા ત્યાંથી બહાર લઈ આવ્યો છું. તેથી તમારે આ આદેશો માનવા પડશે.નિર્ગમન ૨૦:૨ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Exodus 20:2
- “I am the LORD your God, who brought you out of the land of Egypt, out of the house of bondage.
- हिन्दी — निर्गमन २०:२
- “मैं तेरा परमेश्वर यहोवा हूँ, जो तुझे दासत्व के घर अर्थात् मिस्र देश से निकाल लाया है।
સંદર્ભમાં
૧પછી યહોવાહે આ સર્વ વચનો ઉચ્ચારતાં કહ્યું:
૨“હું તમારો ઈશ્વર યહોવાહ છું. હું તમને મિસર દેશમાં જ્યાં તમે ગુલામ હતા ત્યાંથી બહાર લઈ આવ્યો છું. તેથી તમારે આ આદેશો માનવા પડશે.
૩“તમારે કોઈ દેવોની પૂજા કરવી નહિ, માત્ર મારી જ ભક્તિ કરવી.”
૪“તમારે આકાશમાંની કે પૃથ્વી પરની કે પૃથ્વી નીચેના પાણીમાંની કોઈ પણ વસ્તુની મૂર્તિ કે પ્રતિમા બનાવવી નહિ.
