નિર્ગમન ૨૫:૧૧
તેને અંદરથી તથા બહારથી ચોખ્ખા સોનાથી મઢવો અને તેની ફરતે સોનાની પટ્ટી જડવી.નિર્ગમન ૨૫:૧૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Exodus 25:11
- You shall overlay it with pure gold. You shall overlay it inside and outside, and you shall make a gold molding around it.
- हिन्दी — निर्गमन २५:११
- और उसको शुद्ध सोने से भीतर और बाहर मढ़वाना, और सन्दूक के ऊपर चारों ओर सोने की बाड़ बनवाना।
સંદર્ભમાં
૯હું મંડપનો નમૂનો તથા તેના સર્વ સામાનનો નમૂનો બતાવું તે પ્રમાણે તમારે તે બનાવવું.
૧૦બાવળના લાકડાનો અઢી હાથ લાંબો, દોઢ હાથ પહોળો અને દોઢ હાથ ઊંચો એક પવિત્રકરારકોશ બનાવવો.
૧૧તેને અંદરથી તથા બહારથી ચોખ્ખા સોનાથી મઢવો અને તેની ફરતે સોનાની પટ્ટી જડવી.
૧૨પછી તેને ઊંચકવા માટે સોનાનાં ચાર કડાં બનાવવાં અને તેમને તેના ચાર ખૂણે જડી દેવાં; એક બાજુએ બે કડાં અને બીજી બાજુએ બે કડાં.
૧૩બાવળના દાંડા બનાવીને પછી તું તેમને સોનાથી મઢજે.
