નિર્ગમન ૨૫:૧૫
દાંડા કરારકોશનાં કડામાં રહેવા દેવા, બહાર કાઢવા નહિ.નિર્ગમન ૨૫:૧૫ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Exodus 25:15
- The poles shall be in the rings of the ark. They shall not be taken from it.
- हिन्दी — निर्गमन २५:१५
- वे डंडे सन्दूक के कड़ों में लगे रहें; और उससे अलग न किए जाएँ ।
સંદર્ભમાં
૧૩બાવળના દાંડા બનાવીને પછી તું તેમને સોનાથી મઢજે.
૧૪અને કરારકોશને ઉપાડવા માટે એ દાંડા દરેક બાજુના કડામાં ભરવી દેવા.
૧૫દાંડા કરારકોશનાં કડામાં રહેવા દેવા, બહાર કાઢવા નહિ.
૧૬અને હું તને કરારકોશના ચિહ્ન તરીકે જે બે પાટીઓ આપું તે તું તેમાં મૂકજે.
૧૭વળી ચોખ્ખા સોનાનું અઢી હાથ લાંબું અને દોઢ હાથ પહોળું દયાસન તમારે બનાવવું.
