નિર્ગમન ૨૫:૩૬
અને બધું જ શુદ્ધ સોનાની એક જ પાટલીમાંથી ઘડીને બનાવેલું હોય.નિર્ગમન ૨૫:૩૬ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Exodus 25:36
- Their buds and their branches shall be of one piece with it, all of it one beaten work of pure gold.
- हिन्दी — निर्गमन २५:३६
- उनकी गाँठें और डालियाँ, सब दीवट समेत एक ही टुकड़े की हों, शुद्ध सोना ढलवा कर पूरा दीवट एक ही टुकड़े का बनवाना।
સંદર્ભમાં
૩૪દીપવૃક્ષમાં બદામફૂલના આકારના ચાર પ્યાલા, તેઓની કળીઓ તથા તેઓનાં ફૂલો સહિત હોય.
૩૫દીવીને છ ડાળી હોવી જોઈએ, દાંડીની બન્ને બાજુથી ત્રણ શાખા નીકળવી જોઈએ. શાખાની દરેક જોડીની નીચે એક એક કળી હોય. એ કળીઓ અને ડાળીઓ દીવીની સાથે જડી દીધેલી હોય.
૩૬અને બધું જ શુદ્ધ સોનાની એક જ પાટલીમાંથી ઘડીને બનાવેલું હોય.
૩૭દીવી માટે સાત કોડિયાં બનાવવાં અને તે એવી રીતે ગોઠવવાં કે તેઓનો પ્રકાશ સામેની બાજુએ પડે.
૩૮એના ચીપિયા અને તાસક શુદ્ધ સોનાનાં હોવાં જોઈએ.
