નિર્ગમન ૨૫:૭
ઉરપત્રક અને એફોદમાં જડવા માટે ગોમેદ પાષાણો અને અન્ય પાષાણો.નિર્ગમન ૨૫:૭ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Exodus 25:7
- onyx stones, and stones to be set for the ephod and for the breastplate.
- हिन्दी — निर्गमन २५:७
- एपोद और चपरास के लिये सुलैमानी पत्थर, और जड़ने के लिये मणि।
સંદર્ભમાં
૫ઘેટાંનાં ચામડાં જે પકવેલાં અને લાલ રંગમાં રંગેલાં હોય તથા ચામડાં અને બાવળનાં લાકડાં.
૬વળી દીવા માટે તેલ, અભિષેકના તેલને માટે તથા સુવાસિત ધૂપને માટે સુગંધીઓ,
૭ઉરપત્રક અને એફોદમાં જડવા માટે ગોમેદ પાષાણો અને અન્ય પાષાણો.
૮અને તેઓ મારા માટે એક પવિત્રસ્થાન બનાવે, જેથી હું તેઓની વચ્ચે રહી શકું.
૯હું મંડપનો નમૂનો તથા તેના સર્વ સામાનનો નમૂનો બતાવું તે પ્રમાણે તમારે તે બનાવવું.
