નિર્ગમન ૨૮:૨૪
અને એ બે કડીઓ સાથે પેલી સોનાની બે સાંકળી જોડી દેવી.નિર્ગમન ૨૮:૨૪ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Exodus 28:24
- You shall put the two braided chains of gold in the two rings at the ends of the breastplate.
- हिन्दी — निर्गमन २८:२४
- और सोने के दोनों गूँथे जंजीरों को उन दोनों कड़ियों में जो चपरास के सिरों पर होंगी लगवाना;
સંદર્ભમાં
૨૨ઉરપત્રક માટે દોરીની જેમ વણેલી શુદ્ધ સોનાની સાંકળીઓ કરાવવી, તે સાંકળીઓ વડે ઉરપત્રકનો ઉપરનો છેડો એફોદ સાથે જોડવાનો છે.
૨૩વળી સોનાની બે કડીઓ બનાવવી અને તે ઉરપત્રકને ઉપરને છેડે જોડી દેવી.
૨૪અને એ બે કડીઓ સાથે પેલી સોનાની બે સાંકળી જોડી દેવી.
૨૫સાંકળીના બીજા બે છેડા બે ચોકઠાં સાથે જોડી દેવાં અને એ રીતે એફોદની સ્કંધપટીઓના આગલા ભાગ ઉપર તેમને જોડી દેવી.
૨૬પછી સોનાની બીજી બે કડીઓ બનાવવી અને ઉરપત્રકમાં અંદરની બાજુએ નીચેના છેડે લગાવવી.
