નિર્ગમન ૩૦:૫
એ બે દાંડા બાવળના લાકડાના બનાવવા અને સોનાથી મઢાવવા.નિર્ગમન ૩૦:૫ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Exodus 30:5
- You shall make the poles of acacia wood, and overlay them with gold.
- हिन्दी — निर्गमन ३०:५
- डंडों को बबूल की लकड़ी के बनाकर उनको सोने से मढ़ना।
સંદર્ભમાં
૩વેદીનો ઉપરનો ભાગ, બાજુઓ અને શિંગ શુદ્ધ સોનાથી મઢી લેવાં અને આખી વેદીની ચારે બાજુ સોનાની કિનારી બનાવવી.
૪એની બે સામસામી બાજુઓએ કિનારીની નીચે ઉપાડવાના દાંડા ભેરવવા માટે સોનાનાં બબ્બે કડાં મૂકવાં.
૫એ બે દાંડા બાવળના લાકડાના બનાવવા અને સોનાથી મઢાવવા.
૬દશ આજ્ઞાઓ જેમાં મૂકી છે તે કરારકોશ આગળના પડદા સામે એ વેદી મૂકવી. ત્યાં હું તેઓને દર્શન આપીશ.
૭એ વેદી પર પ્રતિદિન સવારે બત્તી તૈયાર કરતી વખતે હારુને સુગંધી ધૂપ બાળવો.
