નિર્ગમન ૩૧:૨
“જુઓ, મેં યહૂદાના કુળના હૂરના દીકરા ઉરીના દીકરા બસાલેલને નામ લઈને બોલાવ્યો છે.નિર્ગમન ૩૧:૨ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Exodus 31:2
- “Behold, I have called by name Bezalel the son of Uri, the son of Hur, of the tribe of Judah.
- हिन्दी — निर्गमन ३१:२
- “सुन, मैं ऊरी के पुत्र बसलेल को, जो हूर का पोता और यहूदा के गोत्र का है, नाम लेकर बुलाता हूँ।
સંદર્ભમાં
૧વળી યહોવાહે મૂસાને કહ્યું,
૨“જુઓ, મેં યહૂદાના કુળના હૂરના દીકરા ઉરીના દીકરા બસાલેલને નામ લઈને બોલાવ્યો છે.
૩બુદ્ધિ, સમજણ, ડહાપણ તથા સર્વ પ્રકારના કળાકૌશલ્યની બાબતમાં મેં તેને ઈશ્વરના આત્માથી ભરપૂર કર્યો છે.
૪એ માટે કે તે હોશિયારીથી નમૂનો તૈયાર કરે અને સોનામાં, ચાંદીમાં, પિત્તળમાં,
