નિર્ગમન ૩૫:૧૮
મુલાકાતમંડપના અને તેના આંગણા માટેના સ્તંભો, આંગણાની દોરીઓ;નિર્ગમન ૩૫:૧૮ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Exodus 35:18
- the pins of the tabernacle, the pins of the court, and their cords;
- हिन्दी — निर्गमन ३५:१८
- निवास और आँगन दोनों के खूँटे, और डोरियाँ;
સંદર્ભમાં
૧૬દહનીયાર્પણની વેદી તથા તેની પિત્તળની જાળી, તેના દાંડા તથા તેના પાત્રો, કુંડી તથા તેનું તળિયું.
૧૭આંગણાની ભીંતો માટેના પડદાઓ, સ્તંભો તથા તેઓની કૂંભીઓ અને આંગણાનાં પ્રવેશદ્વાર માટેના પડદાઓ;
૧૮મુલાકાતમંડપના અને તેના આંગણા માટેના સ્તંભો, આંગણાની દોરીઓ;
૧૯પવિત્રસ્થાનમાં સેવા કરવાના માટે ઝીણાં વણેલાં વસ્ત્રો, એટલે યાજકપદ બજાવવાને માટે હારુન યાજકનાં પવિત્ર વસ્ત્રો અને તેના દીકરાઓના વસ્ત્રો.”
૨૦પછી ઇઝરાયલીઓની સમગ્ર સભા મૂસાની હજૂરમાંથી રવાના થઈ.
