નિર્ગમન ૩૫:૯
ગોમેદ પાષાણો, એફોદમાં અને ઉરાવરણમાં જડવાના પાષાણો.નિર્ગમન ૩૫:૯ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Exodus 35:9
- onyx stones, and stones to be set for the ephod and for the breastplate.
- हिन्दी — निर्गमन ३५:९
- फिर एपोद और चपरास के लिये सुलैमानी मणि और जड़ने के लिये मणि।
સંદર્ભમાં
૭ઘેટાંનું લાલ રંગેલુ ચામડું, સીલ માછલાંના ચામડાં, બાવળનાં લાકડાં;
૮દીવાને માટે તેલ, અભિષેકના તેલ માટે, સુંગધીદાર ધૂપ માટે સુગંધી દ્રવ્યો,
૯ગોમેદ પાષાણો, એફોદમાં અને ઉરાવરણમાં જડવાના પાષાણો.
૧૦તમારામાંથી જેઓ ખાસ કુશળ કારીગરો છે તેઓ આવે અને યહોવાહે જે બનાવવાની આજ્ઞા કરી છે તે બનાવે;
૧૧પવિત્રમંડપનો તંબુ, તેનું આચ્છાદન, તેની કડીઓ, તેનાં પાટિયાં, તેની ભૂંગળો, તેના સ્તંભો તથા તેની કૂંભીઓ;
