નિર્ગમન ૩૬:૨૮
તેની પછીના છેડાઓને માટે તેણે બે પાટિયાં બનાવ્યાં.નિર્ગમન ૩૬:૨૮ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Exodus 36:28
- He made two boards for the corners of the tabernacle in the far part.
- हिन्दी — निर्गमन ३६:२८
- और पिछले भाग में निवास के कोनों के लिये उसने दो तख्ते बनाए।
સંદર્ભમાં
૨૬અને તે વીસ પાટિયાંની ચાંદીની ચાળીસ કૂંભીઓ બનાવી. એક પાટીયા નીચે બે કૂંભીઓ અને બીજા પાટીયા નીચે બે કૂંભીઓ બનાવી.
૨૭મુલાકાતમંડપનો પાછળનો ભાગ પશ્ચિમ દિશામાં હતો અને તેની પછી તેને માટે તેણે છે પાટિયાં બનાવ્યાં હતાં.
૨૮તેની પછીના છેડાઓને માટે તેણે બે પાટિયાં બનાવ્યાં.
૨૯તેઓ નીચેથી જોડેલાં હતાં અને એ જ પ્રમાણે સળંગ ટોચ સુધી જઈને તેઓ એક કડામાં જોડાયેલાં હતાં. તેણે બે ખૂણામાં બન્નેને તે જ પ્રમાણે કર્યું.
૩૦આમ આઠ પાટિયાં હતાં, તેઓની ચાંદીની સોળ કૂંભીઓ હતી. એટલે દરેક પાટીયા નીચે બબ્બે કૂંભીઓ બનાવી.
