નિર્ગમન ૩૭:૧૪
મેજ ઊંચકવાની દાંડીની જગ્યાઓ એટલે કડાં એ કિનારીની નજીક હતા.નિર્ગમન ૩૭:૧૪ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Exodus 37:14
- The rings were close by the border, the places for the poles to carry the table.
- हिन्दी — निर्गमन ३७:१४
- वे कड़े पटरी के पास मेज उठाने के डंडों के खानों का काम देने को बने।
સંદર્ભમાં
૧૨તેણે તેની ફરતે ચાર ઈંચની કિનાર બનાવી અને તેની ફરતે સોનાની કોર મૂકી.
૧૩તેણે તેને ઊંચકવા માટે સોનાનાં ચાર કડાં બનાવ્યાં અને ચાર ખૂણે ચાર પાયામાં જડી દીધાં.
૧૪મેજ ઊંચકવાની દાંડીની જગ્યાઓ એટલે કડાં એ કિનારીની નજીક હતા.
૧૫તેણે મેજ ઊંચકવા માટે બાવળના લાકડાની દાંડીઓ બનાવી અને તેને સોનાથી મઢી લીધી.
૧૬તેણે મેજ માટેનાં વાસણો, એટલે થાળીઓ, ચમચીઓ, વાટકા, બરણીઓ અને પેયાર્પણ માટેના પ્યાલા શુદ્ધ સોનાનાં બનાવ્યાં.
