નિર્ગમન ૬:૧૯
મરારીના પુત્રો: માહલી અને મુશી. આ બધા ઇઝરાયલના પુત્ર લેવીના વંશજો હતા.નિર્ગમન ૬:૧૯ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Exodus 6:19
- The sons of Merari: Mahli and Mushi. These are the families of the Levites according to their generations.
- हिन्दी — निर्गमन ६:१९
- मरारी के पुत्र: महली और मूशी थे। लेवियों के कुल जिनसे उनकी वंशावली चली ये ही हैं।
સંદર્ભમાં
૧૭ગેર્શોનના પુત્રો: લિબ્ની અને શિમઈ.
૧૮કહાથના પુત્રો: આમ્રામ, યિસ્હાર, હેબ્રોન અને ઉઝિયેલ. કહાથનું આયુષ્ય એકસો તેત્રીસ વર્ષનું હતું.
૧૯મરારીના પુત્રો: માહલી અને મુશી. આ બધા ઇઝરાયલના પુત્ર લેવીના વંશજો હતા.
૨૦આમ્રામે પોતાની ફોઈ યોખેબેદ સાથે લગ્ન કર્યું. તેઓના કુટુંબમાં હારુન અને મૂસાના જન્મ થયા. આમ્રામનું આયુષ્ય એકસો સાડત્રીસ વર્ષનું હતું.
૨૧યિસ્હારના પુત્રો: કોરાહ, નેફેગ અને ઝિખ્રી.
