નિર્ગમન ૬:૨
અને ઈશ્વરે મૂસાને કહ્યું, “હું યહોવાહ છું.”નિર્ગમન ૬:૨ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Exodus 6:2
- God spoke to Moses, and said to him, “I am the LORD.
- हिन्दी — निर्गमन ६:२
- परमेश्वर ने मूसा से कहा, “ मैं यहोवा हूँ ;
સંદર્ભમાં
૧પછી યહોવાહે મૂસાને કહ્યું, “હવે, તને જોવા મળશે કે હું ફારુનની શી હાલત કરું છું. મારા સામર્થ્યને કારણે ફારુન તેઓને જવા દેશે. અને મારા બળવાન હાથનાં પરાક્રમને કારણે તે ઇઝરાયલ લોકોને દેશમાંથી મુક્ત કરશે.”
૨અને ઈશ્વરે મૂસાને કહ્યું, “હું યહોવાહ છું.”
૩અને ‘સર્વસમર્થ ઈશ્વર ’ એ નામે મેં ઇબ્રાહિમ, ઇસહાક અને યાકૂબને દર્શન આપ્યું હતું. ઈશ્વર, યહોવાહ એ મારા નામની જાણકારી તેઓને ન હતી.
૪મેં તેઓની સાથે કરાર કર્યો હતો. તેઓ જે દેશમાં જઈને વસ્યા હતા તે કનાન દેશ તેઓને આપવાનું મેં વચન આપ્યું હતું. તેઓ ત્યાં રહેતા હતા, પણ તે તેઓનો પોતાનો પ્રદેશ ન હતો.
