નિર્ગમન ૭:૨૫
યહોવાહે નીલ નદી પર પ્રહાર કર્યા પછી સાત દિવસ પસાર થઈ ગયા.નિર્ગમન ૭:૨૫ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Exodus 7:25
- Seven days were fulfilled, after the LORD had struck the river.
- हिन्दी — निर्गमन ७:२५
- जब यहोवा ने नील नदी को मारा था तब से सात दिन हो चुके थे।
સંદર્ભમાં
૨૩તેણે કશું ગણકાર્યું નહિ. ફારુન પોતાના મહેલમાં ગયો.
૨૪નીલ નદીનું પાણી મિસરવાસીઓથી પિવાય એવું રહ્યું ન હતું. તેથી તેઓએ નદીની આજુબાજુ કૂવાઓ ખોદ્યા અને વીરડા ગાળ્યા.
૨૫યહોવાહે નીલ નદી પર પ્રહાર કર્યા પછી સાત દિવસ પસાર થઈ ગયા.
