નિર્ગમન ૭:૬
મૂસાએ અને હારુને યહોવાહના આદેશોનું પાલન કર્યું.નિર્ગમન ૭:૬ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Exodus 7:6
- Moses and Aaron did so. As the LORD commanded them, so they did.
- हिन्दी — निर्गमन ७:६
- तब मूसा और हारून ने यहोवा की आज्ञा के अनुसार ही किया।
સંદર્ભમાં
૪પણ ફારુન તમારું સાંભળશે નહિ, એટલે હું મિસર દેશ પર મારો હાથ ઉગામીશ, કઠોર શિક્ષા કરીશ. અને મારાં સૈન્યોને, મારી ઇઝરાયલી પ્રજાને, મિસરમાંથી બહાર લાવીશ.
૫ત્યારે મિસરના લોકોને ખબર પડશે કે, “હું યહોવાહ છું, તેઓ જોતા રહેશે અને હું મારા લોકો ઇઝરાયલીઓને મુક્ત કરીશ.”
૬મૂસાએ અને હારુને યહોવાહના આદેશોનું પાલન કર્યું.
૭તેઓએ દરબારમાં ફારુનની સમક્ષ રજૂઆત કરી. ત્યારે મૂસાની ઉંમર એંસી વર્ષની અને હારુનની ઉંમર ત્યાસી વર્ષની હતી.
૮યહોવાહે મૂસા અને હારુનને કહ્યું,
