હઝકિયેલ ૧૬:૧
યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું,હઝકિયેલ ૧૬:૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Ezekiel 16:1
- Again the LORD’s word came to me, saying,
- हिन्दी — यहेजकेल १६:१
- फिर यहोवा का यह वचन मेरे पास पहुँचा,
સંદર્ભમાં
૧યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું,
૨“હે મનુષ્યપુત્ર, યરુશાલેમને તેનાં તિરસ્કારપાત્ર કૃત્યો વિષે જણાવ.
૩તેને કહે કે, ‘પ્રભુ યહોવાહ યરુશાલેમ નગરીને આમ કહે છે: “તારી ઉત્પત્તિ તથા તારો જન્મ કનાનીઓના દેશમાં થયેલાં છે; તારા પિતા અમોરી અને મા હિત્તી હતી.
