હઝકિયેલ ૨૩:૧
યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું,હઝકિયેલ ૨૩:૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Ezekiel 23:1
- The LORD’s word came again to me, saying,
- हिन्दी — यहेजकेल २३:१
- यहोवा का यह वचन मेरे पास पहुँचा:
સંદર્ભમાં
૧યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું,
૨હે મનુષ્યપુત્ર, બે સ્ત્રીઓ, એક જ માતાની દીકરીઓ હતી.
૩તેઓએ મિસરમાં પોતાની જુવાનીમાં વ્યભિચાર કર્યો. તેઓએ ત્યાં વ્યભિચાર કર્યો. ત્યાં તેઓના સ્તન દાબવામાં આવ્યા, અને ત્યાં તેઓની કુંવારી અવસ્થાની ડીટડીઓ છોલાઈ.
