હઝકિયેલ ૨૮:૧
યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું,હઝકિયેલ ૨૮:૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Ezekiel 28:1
- The LORD’s word came again to me, saying,
- हिन्दी — यहेजकेल २८:१
- यहोवा का यह वचन मेरे पास पहुँचा:
સંદર્ભમાં
૧યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું,
૨“હે મનુષ્યપુત્ર, તૂરના અધિકારીને કહે કે, ‘પ્રભુ યહોવાહ આમ કહે છે: તારું મન ગર્વિષ્ઠ થયું છે! તેં કહ્યું છે, “હું ઈશ્વર છું! હું ભરસમુદ્ર પર ઈશ્વરના આસન પર બેઠો છું.” જોકે તેં તારા મનને દેવને દરજ્જે બેસાડ્યું છે, તોપણ તું માણસ છે, ઈશ્વર નહિ.
૩તું એમ માને છે કે તું દાનિયેલ કરતાં જ્ઞાની છે. તને આશ્ચર્ય પમાડે એવું કશું અજાણ્યું નથી.
