હઝકિયેલ ૩:૨
તેથી મેં મારું મુખ ઉઘાડ્યું અને તેણે મને ઓળિયું ખવડાવ્યું.હઝકિયેલ ૩:૨ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Ezekiel 3:2
- So I opened my mouth, and he caused me to eat the scroll.
- हिन्दी — यहेजकेल ३:२
- इसलिए मैंने मुँह खोला और उसने वह पुस्तक मुझे खिला दी।
સંદર્ભમાં
૧પછી તેણે મને કહ્યું, “હે મનુષ્યપુત્ર, તને જે મળે છે તે ખા. જો, આ ઓળિયું ખા, પછી જઈને ઇઝરાયલી લોકો સાથે વાત કર.”
૨તેથી મેં મારું મુખ ઉઘાડ્યું અને તેણે મને ઓળિયું ખવડાવ્યું.
૩તેણે મને કહ્યું, “હે મનુષ્યપુત્ર, આ ઓળિયું જે હું તને આપું છું તે ખા અને તારું પેટ ભર.” મેં તે ખાધું અને તે મારા મુખમાં મધ જેવું મીઠું લાગ્યું.
૪પછી તેણે મને કહ્યું, “હે મનુષ્યપુત્ર, ઇઝરાયલી લોકો પાસે જઈને મારા શબ્દો તેઓને કહે.
