હઝકિયેલ ૩૦:૧
યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું,હઝકિયેલ ૩૦:૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Ezekiel 30:1
- The LORD’s word came again to me, saying,
- हिन्दी — यहेजकेल ३०:१
- फिर यहोवा का यह वचन मेरे पास पहुँचा:
સંદર્ભમાં
૧યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું,
૨હે મનુષ્યપુત્ર, ભવિષ્યવાણી ઉચ્ચાર અને કહે કે, પ્રભુ યહોવાહ કહે છે: ‘આવનાર દિવસ દુઃખમય છે!’ એવું બૂમો પાડીને કહો,
૩તે દિવસ, એટલે યહોવાહનો દિવસ નજીક છે. તે મેઘોમય દિવસ છે, તે પ્રજાઓ માટે આફતનો દિવસ થશે.
