હઝકિયેલ ૩૫:૧
યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું,હઝકિયેલ ૩૫:૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Ezekiel 35:1
- Moreover the LORD’s word came to me, saying,
- हिन्दी — यहेजकेल ३५:१
- यहोवा का यह वचन मेरे पास पहुँचा:
સંદર્ભમાં
૧યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું,
૨“હે મનુષ્યપુત્ર, સેઈર પર્વત તરફ તારું મુખ ફેરવ અને તેની વિરુદ્ધ ભવિષ્યવાણી કર,
૩તેને કહે, પ્રભુ યહોવાહ આમ કહે છે, હે સેઈર પર્વત, હું તારી વિરુદ્ધ છું, હું મારો હાથ તારી વિરુદ્ધ ઉગામીશ અને તને વેરાન તથા ત્રાસરૂપ કરીશ.
