હઝકિયેલ ૪૩:૧
પછી પેલો માણસ મને પૂર્વ તરફ ખૂલતા દરવાજે લાવ્યો,હઝકિયેલ ૪૩:૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Ezekiel 43:1
- Afterward he brought me to the gate, even the gate that looks toward the east.
- हिन्दी — यहेजकेल ४३:१
- फिर वह पुरुष मुझ को उस फाटक के पास ले गया जो पूर्वमुखी था।
સંદર્ભમાં
૧પછી પેલો માણસ મને પૂર્વ તરફ ખૂલતા દરવાજે લાવ્યો,
૨જુઓ, ઇઝરાયલના ઈશ્વરનો મહિમા પૂર્વ તરફથી આવ્યો, તેમનો અવાજ ઘણાં પાણીના અવાજ જેવો હતો અને પૃથ્વી ઈશ્વરના મહિમાથી પ્રકાશતી હતી.
૩જે સંદર્શન મને થયું હતું, એટલે હું નગરનો નાશ કરવાને આવ્યો, મેં કબાર નદીને કિનારે જે સંદર્શન જોયું હતું, તેના જેવાં તે સંદર્શનો હતાં ત્યારે હું ઊંધો પડ્યો!
