હઝકિયેલ ૬:૧
યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું,હઝકિયેલ ૬:૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Ezekiel 6:1
- The LORD’s word came to me, saying,
- हिन्दी — यहेजकेल ६:१
- फिर यहोवा का यह वचन मेरे पास पहुँचा
સંદર્ભમાં
૧યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું,
૨“હે મનુષ્યપુત્ર, ઇઝરાયલના પર્વતો તરફ તારું મુખ ફેરવ અને ભવિષ્યવાણી કર કે,
૩હે ઇઝરાયલના પર્વતો, પ્રભુ યહોવાહનાં વચનો સાંભળો: પ્રભુ યહોવાહ આ પર્વતોને, ડુંગરોને, પ્રવાહોને તથા ખીણોને કહે છે, જુઓ, હું તમારી વિરુદ્ધ તલવાર લાવીશ અને તમારાં ઉચ્ચસ્થાનોનો નાશ કરીશ.
